ચિંતા / આ રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, એક જ મહિનામાં 14 હજારથી 1.25 લાખ કેસ થયા

andhra pradesh witnessed 865 rise in covid 19 case

દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. દરરોજ હજ્જારોની સંખ્યામાં લોકોમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આંધ્ર પ્રદેશના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન પ્રમાણે 856% કેસ વધ્યા છે. આઁધ્રમાં જુલાઇ મહિનામાં 1,26,337 નવા કેસ નોંધાયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ