ગજબનુ સાહસ / હાથનો ઉપયોગ કર્યા વગર જ ચાલે છે કાર, યુવકે જીત્યું આનંદ મહિન્દ્રાનું દિલ, જુઓ VIDEO

anand mahindra without hands still drives car with legs this man impressed anand mahindra

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. આનંદ મહિન્દ્રાની બિઝનેસ સ્કિલ્સ સિવાય લોકો તેના અલગ સેન્સ ઑફ હ્યુમરના પણ પ્રશંસક છે. એવામાં મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા ઈન્સ્પાયરિંગ વીડિયો ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ