બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / anand mahindra shared a video of people traveling in a trolly in hilly area

OMG / આ કેવી રીતે શક્ય છે? ખીણ પરથી વાહન લઈને જઈ રહ્યા છે લોકો, નજર સામે દેખાય છે મોત

Khevna

Last Updated: 05:49 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદ મહિન્દ્રાએ એક અનોખો વીડિયો શેર કર્યો છે, જેમાં ઘણા લોકોથી ભરેલ એક ટ્રોલી પહાડી રસ્તા પર જતા જોવા મળે છે અને આ રસ્તાની બીજી બાજુ ખીણ છે. જુઓ આ વીડિયો

  • આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો 
  • ખીણ પરથી વાહન લઈને જઈ રહ્યા છે લોકો 
  • યૂઝર્સે આપ્યા ઇન્ટરેસ્ટિંગ રિએક્શન્સ 

આજકાલનાં સોશિયલ મીડિયાના જમાનામાં કંઈપણ અનોખું બને તે તો સૌથી પહેલા વાયરલ થઇ જાય છે. દુનિયાનાં કોઈપણ ખૂણે બનેલી ઘટના સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ માણસ જાણી શકે છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઇ રહ્યો છે.  મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોમવારે એટલે કે આજે એક અનોખો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઘણા લોકોથી ભરેલ એક ટ્રોલી પહાડી રસ્તા પર જતા જોવા મળે છે. આ ટ્રોલી જે રસ્તે જઈ રહી છે, તેની બીજી બાજુ ખીણ છે. સામે મોત સ્પષ્ટપણે દેખાતું હોવા છતાં પણ ટ્રોલીમાં બેઠેલા લોકોને આ બાબતને લઈને કોઈ દરકાર ન હોય એવું લાગી રહ્યું છે.આનંદ મહિન્દ્રાએ આ વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે અને સાથે મજેદાર કેપ્શન પણ આપ્યું છે.  

મહિન્દ્રાએ શેર કરી પોસ્ટ 
મહિન્દ્રા ગ્રુપના પ્રમુખે લખ્યું છે કે ક્યારેક ક્યારેક..... સોમવારની સવાર આ જ પ્રકારની અનિશ્ચિતતાથી ભરેલ હોય છે...પરંતુ તમારે નિરાશ થયા વિના આ જ પ્રકારે આખું અઠવાડિયું કાઢવાનું હોય છે.' 

યુઝર્સનાં રિએક્શન્સ 

મહિન્દ્રાની આ પોસ્ટ પર એક યુઝર લખે છે કે આ પ્રકારના રસ્તાઓ પાર કરવા માટે એક સારા ડ્રાઈવર, કિસ્મત અને આશીર્વાદની જરૂરીયાત પડે છે. એક અન્ય યુઝરે લખ્યું કે આપણી સ્ટોક માર્કેટ આ જ પ્રકારની છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ