બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / An incident like love sex aur dhokha in Maharashtra, a gay friend did Ilu-Ilu with his friend's wife.

લવ સેક્સ ઔર ધોખા / પતિએ ગે પાર્ટનરને બોલાવ્યો, રાત્રે ઊઠીને જોયું તો પત્ની સાથે હતો આપત્તિજનક સ્થિતિમાં: બાદમાં જે થયું તે જાણી પોલીસ પણ ચોંકી

Priyakant

Last Updated: 03:06 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News: મધ્યરાત્રિએ જ્યારે ગે મિત્રની આંખ ખુલી તો તેણે જોયું કે, યુવક આસપાસ નથી. તેણે જોયું તો યુવક તેની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં હતો અને પછી......

  • મહારાષ્ટ્રમાં એક ચોંકાવાનારી ઘટના 
  • ગે મિત્રએ મિત્રની પત્નિ સાથે જ કર્યું ઈલુ-ઈલુ 
  • મહિલાના પતિ અને તેના મિત્રોએ મળી હત્યા કરી નાખી 

મહારાષ્ટ્રમાં એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગે ડેટિંગ એપ દ્વારા જે વ્યક્તિ સાથે પરિણીત પુરુષ સમલૈંગિક સંબંધ બાંધતો હતો, તે જ યુવક તે વ્યક્તિની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાનું સામે આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે મહિલાના પતિ અને તેના મિત્રોએ મળીને જાલના જિલ્લાના મંથા ખાતે રિકવરી એજન્ટની હત્યા કરી નાખી. પોલીસે આ મામલે તપાસ કર્યા બાદ 2 લોકોની ધરપકડ કરી છે. 

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જણાવ્યું છે કે, મૃતક સમલૈંગિક હતો. તે ગે એપ દ્વારા એક ગ્રુપના સંપર્કમાં આવ્યો હતો. ગ્રૂપમાં જોડાયા બાદ તેને મંથાના એક પરિણીત પુરુષ સાથે પરિચય થયો અને બંનેએ સમલૈંગિક સંબંધો બાંધ્યા. પોલીસનું કહેવું છે કે યુવક મંથામાં પરિણીત યુવકના ઘરે ઘણી વખત આવતો હતો અને રાત્રે રોકાતો હતો. જ્યારે પરિણીત પુરુષ રાત્રે સૂતો હતો ત્યારે તેની પત્ની સાથે પણ સંબંધ બાંધતો હતો. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ 7 એપ્રિલે જ્યારે યુવક જાલનામાં ફરજ બજાવીને મંથા પહોંચ્યો ત્યારે આ રહસ્ય ખુલ્યું. તે સાંજે તેના ગે મિત્ર સાથે રોકાયો હતો. 

મધરાત્રે યુવક ઉઠ્યો અને ભાંડો ફૂટ્યો 
આ પછી મધ્યરાત્રિએ જ્યારે ગે મિત્રની આંખ ખુલી તો તેણે જોયું કે, યુવક આસપાસ નથી. તેણે જોયું તો યુવક તેની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં હતો. આ પછી પરિણીતાએ યુવકને માર માર્યો હતો. તેણે તેના ભાઈ અને તેના કેટલાક મિત્રોને પણ બોલાવ્યા. બધાએ મળીને યુવકને બેરહેમીથી માર્યો, જેના કારણે તેનું મોત થયું.

હત્યા બાદ મૃતદેહને ફેંકી દીધો 
આ તરફ યુવકની હત્યા કર્યા બાદ પરિણીતાએ મૃતદેહને બાઇકમાં ભરીને મંથા બજાર સમિતિ પાસેના જગદંબા જીનીંગ કોમ્પ્લેક્ષમાં ફેંકી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ ઈન્સ્પેક્ટર મંથા સંજય દેશમુખે જણાવ્યું કે,પોલીસે આ મામલાને ઉકેલતા 2 લોકોની ધરપકડ કરી છે. આ મામલે બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ