બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An important decision of GTU as seats are vacant in technical colleges of Gujarat

બેઠક / ગુજરાતની ટેક્નિકલ કોલેજોમાં બેઠકો ખાલી રહેતા GTUનો મહત્વનો નિર્ણય, 30%થી ઓછાં પ્રવેશવાળી કોલેજોની બેઠકમાં થશે ઘટાડો

Malay

Last Updated: 09:36 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Education News: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, સતત 5 વર્ષ સુધી 30 ટકાથી ઓછા પ્રવેશવાળી કોલેજોની 50 ટકા બેઠકો ઘટાડી દેવાશે.

  • GTU દ્વારા કોલેજોની બેઠકોને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
  • 30% થી ઓછા પ્રવેશ વાળી કોલેજોની 50% બેઠકો ઘટાડાશે
  • ટેક્નિકલ કોલેજોમાં બેઠકો ખાલી રહેતી હોવાથી GTUનો નિર્ણય
  • યુનિવર્સિટીની મંજૂરી વિના કોલેજ કોર્સ બંધ નહીં કરી શકે

Gujarat Education News: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની એકેડેમિક કાઉન્સિલમાં ફેકલ્ટીની લાયકાત સહિતની વિવિધ બાબતો પર નવા નિયમો ઘડવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ રાજ્યની ટેક્નિકલ કોલેજોમાં સતત પાંચ વર્ષ સુધી 30 ટકાથી ઓથા પ્રવેશ જે કોલેજોમાં થયા હશે, તે કોલેજની 50 ટકા બેઠકો ઘટાડી દેવાશે. 

GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મોટી રાહત: હવે પેપર પૂર્ણ થયા બાદ અઢી  કલાક સુધી નહીં બેસવું પડશે | Gujarat Technological University took an  important decision regarding ...

...તો કોલેજને ફટકારાશે 3 લાખનો દંડ
આ ઉપરાંત કોઈપણ ટેક્નિકલ કોલેજો યુનિવર્સિટીની મંજૂરી વગર કોર્સ બંધ કરી શકશે નહીં, મંજૂરી લીધા વગર બારોબાર કોર્સ બંધ કરી દેશે તો કોલેજને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવશે. 
 

GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મોટી રાહત: હવે પેપર પૂર્ણ થયા બાદ અઢી  કલાક સુધી નહીં બેસવું પડશે | Gujarat Technological University took an  important decision regarding ...


ફેકલ્ટી માટે પીએચડી ફરજિયાત
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજમાં પીજી અભ્યાસની ફેકલ્ટી માટે પીએચડી ફરજિયાત કરવામાં આવ્યું છે. દરેક કોલેજમાં પીએચડી થયેલ ફેકલ્ટી જ પીજીમાં ભણાવી શકશે. સાથે જ કોલેજોએ AICTE નિયમ મજબ વિદ્યાર્થી-અધ્યાપક રેશિયો જાળવવાનો રહેશે. એટલે કે કોલેજે AICTE મુજબ 1:2:6 રેશિયો જાળવવાનો રહેશે. જે કોઈ કોલેજ આમ નહીં કરે તો કોલેજની બેઠકો ઘટાડી દેવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ