કુદરતી આફત / અંદમાન અને નિકોબારના ટાપુઓની ધરતી ધણધણી ઉઠી, 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ડરનો માહોલ 

 An earthquake of magnitude 4.3 occurred, Andaman and Nicobar island

અંદમાન અને નિકોબારમાં બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે 4.3ની તીવ્રતા ધરવાતો ભૂંકપ આવ્યો હતો. ભૂકંપના આચકાને કારણે લોકો ભારે ફફડાટ વ્યાપી ગયો હતો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ