તંત્ર / AMTSના 700 ડ્રાઇવર-કન્ડકટરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિફ્ટ કરાયા

AMTS 700 Driver and Conductor shift in Ahmadabad Municipal corporation

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસ સર્વિસ દાયકાઓ જૂની હોઇ એક સમયે લાલ બસ તરીકે તેની દેશભરમાં પ્રતિષ્ઠા હતી, પરંતુ તંત્ર અને શાસક પક્ષના અણઘડ આયોજનથી સમગ્ર એએમટીએસ સંસ્થા ડચકાં ખાઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ