ધ્રુજારી / ફરીવાર ધ્રુજી સૌરાષ્ટ્રની ધરા: અમરેલી જિલ્લામાં આંચકો આવતા લોકો ગભરાયા, જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

Amreli shaft trembled once more

છેલ્લા ઘણાં સમયથી અમરેલીના વિવિધ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે આજે મોડી રાત્રે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ