વિરોધ / ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે કહ્યું, માસ્ક ન પહેરવા પર હાઈકોર્ટનો 1000નો દંડનો આદેશ અમાનવીય

Amreli BJP leader protest against mask penalty 1000

ગુજરાતમાં ભાજપ સરકારના જ કેટલાક નિર્ણયોનો વિરકોધ ખુદ ભાજપના જ નેતાઓ દ્વારા થઈ રહ્યો છે જેમ કે, કોરોનાની મહામારી અને સોશિયલ ડિસ્ટન્સીંગની ગાઈડલાઈન છતાં રાજકિય મેળાવડાંઓ થવા એટલું જ નહીં પરંતુ હવે તો માસ્કની પેનલ્ટીનો પણ વિરોધ થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ