બોલિવૂડ / શું ખરેખર અમિતાભ બચ્ચન લઈ લેશે નિવૃત્તિ? બ્લોગમાં કહી આ વાત

Amitabh Bachchan says he must retire

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી બોલિવૂડનો મહત્વનો ભાગ રહ્યાં છે. સદીના મહાન હીરો ગણાતા બિગ બીએ વર્ષ 1969માં સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અમિતાભ 50 વર્ષથી સતત કોઈ પણ વિરામ વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. જોકે વધતી ઉંમર સાથે બિગ બીને પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન હવે નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યા છે. તેનો ઉલ્લેખ તેમણે પોતાના બ્લોગમાં કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ