VIRAL / એક દિવ્યાંગ ચાહકે પગથી બનાવી અમિતાભ બચ્ચનની પેન્ટિંગ, તો બિગ બીએ પ્રભાવિત થઈને કર્યું આ કામ

Amitabh Bachchan Painting made by his divyang Fan Ayush shares photo on instagram

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હમેશાં કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેમની ફિલ્મોને કારણે તો ક્યારેક તેમની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે છવાયેલા રહે છે. હવે ફરી એકવાર તેમની પેન્ટિંગને કારણે બિગ બી ચર્ચામાં આવી છે. આ પેન્ટિંગ બિગ બીના એક ફેનએ બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ