મુલાકાત / અમિત શાહ આજે અમદાવાદ આવશે, પેટાચૂંટણીને લઈને ગુજરાતની મુલાકાતે આવ્યા હોવાનો ગણગણાટ

Amit shah visit Ahmedabad for Gujarat by-elections 2020

અમિત શાહ આજે સાંજે 4 વાગે અમદાવાદ આવશે. અગાઉ 17મીએ ઓકટોબરે ગુજરાત આવવાના હતા પણ અમિત શાહનાં કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ