પ્રવાસ / અમિત શાહ બે દિવસમાં બે વખત ગુજરાતની મુલાકાતે, પેટાચૂંટણીને લઇને પ્રદેશ સંગઠન સાથે કરી શકે છે બેઠક

Amit Shah two days two time Gujarat visit

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસમાં બે વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે અમિત શાહની બે દિવસમાં બે વખતની મુલાકાતને રાજ્યમાં યોજાનારી પેટાચૂંટણીને પ્રદેશ ભાજપના સંગઠન સાથે મુલાકાત યોજાય તેવી શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ