રણનીતિ / અમિત શાહ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે, અમરનાથ યાત્રાની સુરક્ષાની કરશે સમીક્ષા

Amit Shah on two-day Jammu and Kashmir visit

કેન્દ્રમાં બીજી વખત ભાજપની સત્તા આવ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અમિત સાહ જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે જઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ અમિત શાહ 26 જૂનથી જમ્મૂ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે જાય તેવી શક્યતા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ