મહારાષ્ટ્ર / આર્ટિકલ 370 હટાવવાથી દેશ ખુશ, એનડીએની સરકાર બનશે તે નક્કીઃ અમિત શાહ

Amit shah started Election campaign from Mumbai and said NDA Maharashtra Assembly Elections

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાના બીજા દિવસે રવિવારે ચૂંટણીનું બ્યૂગલ ફૂંકતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓએ જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવીને દેશને ખુશ કર્યો છે. આ હર્ષનો વિષય છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના શ્રીગણેશ આર્ટિકલ 370ને હટાવવાના દિવસથી થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ