J&K / અમિત શાહના આ પ્લાનથી બદલાઇ જશે કાશ્મીરના યુવકોનું નસીબ

Amit Shah Plans Will Change Fate Of Kashmiri Youths

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા છે. જ્યાં તેમણે રાજ્યપાલ સહિત સ્થાનિક નેતાઓ સાથે ખાસ બેઠક યોજી હતી તથા વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી હતી. ત્યારે અમિત શાહે કાશ્મીરના યુવકોને ધ્યાને રાખીન એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ