બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / amit mishra revealed why dhoni eats his bet before match

ગજબ / બેટિંગ પહેલા શા માટે ધોની ચાવે છે પોતાનું બેટ? આ દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે કર્યો ચોંકાવનાર ખુલાસો

Khevna

Last Updated: 11:07 AM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએસ ધોની મેચ પહેલા પોતાનું બેટ ચાવે છે. આ પાછળનું કારણ જણાવતા અમિત મિશ્રા ટ્વીટ કરે છે કે તેઓ બેટને સાફ કરવા માટે આમ કરે છે.

  • ધોની મેચ પહેલા ચાવે છે બેટ 
  • અમિત મિશ્રાએ જણાવ્યું આ પાછળનું કારણ 
  • બેટને સાફ કરવા માટે ધોની આમ કરે છે 

 

ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેસ્ટ ફિનિશર્સમાંના એક છે. IPL 2022માં પણ ધોની કમાલ કરી રહ્યા છે. આ સીઝનમાં પણ એમએસ ધોની ચેન્નાઈ માટે મેચ ફિનિશ કરવાનું કામ કરી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમવામાં આવેલ મેચમાં તેમણે કમાલ કરી બતાવી. પરંતુ આ મેચમાં ધોનીનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ પોતાનું બેટ ચાવતા જોવા મળે છે. ધોની આમ શા માટે કરે છે તેનો ખુલાસો એક ભારતીય ખેલાડીએ કર્યો છે. 

ધોની શા માટે ચાવે છે પોતાનું બેટ?
એમએસ ધોની આ પહેલા પણ પોતાનું બેટ ચાવતા જોવા મળ્યા છે. ધોની બેટિંગ પહેલા આમ શા માટે કરે છે, એ વાતન ઓ ખુલાસો ભારતીય દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રાએ કર્યો છે. અમિત મિશ્રાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે એમએસ ધોની પોતાના બેટને સાફ કરવા માટે આમ કરે છે. અમિત મિશ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે ધોની મોટેભાગે પોતાનું બેટ કેમ ખાય છે. તે બેટથી ટેપને હટાવવા માટે આમ કરે છે કેમકે તેમને પસંદ છે કે તેમનું બેટ સાફ હોય. તમે એમએસ ધોનીને બેટથી એક પણ ટેપ કે દોરો નીકળતા નહીં જોયા હોય. 

DC સામે ધોનીની કમાલ 
એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે એક કમાલ કરી બતાવી. તેમણે 8 બોલ પર 21 રન બનાવ્યા.  આ દરમિયાન તેમણે 1 ચોક્કો અને 2 સિક્સર મારી. આ મેચમાં તેમણે 262.50નાં સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. IPL 2022માં એમએસ ધોનીએ 11 મેચમાં 32.60ની સરેરાશે 163 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેમણે એક અડધી સદી પણ ફટકારી છે. ધોનીનાં કેપ્ટન તરીકે પાછા ફરતા જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જીતની પટરી પર પરત ફરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ