પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સીમા વિવાદ / ચીન સાથેના વિવાદ વચ્ચે ભારત અહીં બનાવશે એશિયાની સૌથી લાંબી ટનલ, જાણો શું છે ખાસ 

Amid the dispute with China, India will build Asia's longest tunnel here, find out what's special

એશિયાની સૌથી લાંબી ઝોજિલા રોડ ટનલનું કામ એક મહિનામાં શરૂ થવા જઈ રહ્યું છે. national highway and infrastructure development corporation ( NHIDCL ) ના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને શરુ કરવાથી ચીન અને પાકિસ્તાનથી ઘેરાયેલુ લદ્દાખ આખા વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલ  રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ