રાજનિતી / પુતિનને પ્રતિબંધોની ધમકી આપી રહ્યા હતા બાયડન પણ માઇક ચાલુ કરવાનું જ ભૂલી ગયા

america ukraine conflict us president forgotten to turn on his microphone while talking to vladimir putin

પુતિન સાથે વર્ચુઅલ મીટિંગ શરૂ થતાં જ બાયડને પુતિનને હલો કહ્યું.પરંતુ પુતિન શાંતિથી બેસી રહ્યાં થોડીવાર બાદ બાયડનને અહેસાસ થયો કે, તેમણે પોતાનો માઈક્રો ફોન શરૂ નથી કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ