Howdy Modi / PM મોદીનો US પ્રવાસ: પહેલા જ દિવસે ઊર્જા ક્ષેત્રમાં મોટી ડીલ, જાણો શું-શું મળશે

america texas houston prime minister narendra modi round table energy sector lng mou

હ્યૂસ્ટનની હોટલ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યૂરિયન અને પેટ્રોનેટની સાથે લિક્વિડફાઇડ નેચરલ ગેસ માટે મેમોરેન્ડમ ઑફ એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયૂ સાઇન કરવામાં આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ