America president donald trump over jammu kashmir issue narendra modi discuss
નિવદેન /
PAKને ટ્રમ્પની સલાહ, 'આંતકી સમૂહો અને સીમા પાર ઘુસપેઠ પર લગામ લગાઓ'
Team VTV07:48 AM, 23 Aug 19
| Updated: 07:49 AM, 23 Aug 19
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને બોર્ડર પર ઘુસપેઠ રોકવા માટે કહ્યુ.
અમેરિકાના અધિકારીએ કહ્યુ કે, ''રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને LoC પર ઘુસપેઠ રોકવા માટે કહ્યુ છે.'' આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર હુમલા કરનારા સમૂહને બંધ કરવા માટે કહ્યુ.
Senior US administration official: President Trump is also calling for Pakistan to prevent cross-border infiltration across the LoC & stop groups' bases on its soil that have attacked India in the past. (2/2) https://t.co/TD9OmsNKE5
Senior US administration official during a media briefing on the G7: President Donald Trump is likely to hear from PM Narendra Modi on how he plans to reduce regional tensions and uphold respect for human rights in Kashmir. (1/2)
અમેરિકાના અધિકારીએ કહ્યુ કે, G 7 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીરના મામલા માટે વાતચીત કરી શકે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મૂ અને કાશ્મીરના તણાવને ઓછુ કરવા માટેના પ્લાન વિશે ચર્ચા કરી શકે છે. પાકિસ્તાન દ્વારા જમ્મૂ અને કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘનની વાતચીત કરવામાં આવી રહી છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી મોદીને સાથે આ મામલાને લઇને વાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G 7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે, ફ્રાન્સ પહોંચ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી, જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ શામેલ હતા. આ સિવાય કાશ્મીર અને આતંકવાદ પર બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત થઇ.
France President Emmanuel Macron in a joint statement with PM Modi: It's important that peace is maintained there (J&K). We would always want peace & dialogue. I will talk to Pakistan PM as well after a few days & say that the talks should be held at bilateral level only https://t.co/xgZ2f93pfU
France President Emmanuel Macron in Chantilly: PM Modi told me everything about Kashmir & the situation in J&K. I said Pakistan & India will have to find a solution together & no third party should interfere or incite violence. pic.twitter.com/RmjEy7VIX8
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રોએ કહ્યુ કે, ''અમે ઇચ્છીશું કે કોઇ પણ ત્રીજો દેશ કાશ્મીરના મામલામાં હસ્તક્ષેપ ના કરી અને ન તો હિંસા ભડકાવવા માટે કામ કરે. પ્રધાનમંત્રી મોદીએ મને જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ પર કહ્યુ. આ એક આંતરિક મામલો છે. આ મામલાને લઇને કોઇ ત્રીજી વ્યકિતએ હસ્તક્ષેપ ના કરવો જોઇએ. આ સ્થિતિનું નિરાકરણ ભારત અને પાકિસ્તાન લાવી શકે છે, જે જરૂરી છે. થોડા દિવસ પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરીશું. અમે ઇચ્છીશું કે ક્યાંય પણ આતંકવાદની ઘટના ના હોય.''
ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સર્વોત્તમ 100 સ્થળના નામની જાહેરાત થઈ છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના...