અમેરિકા / સાઉથ ડકોટામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 9નાં મોત, 3 ઈજાગ્રસ્ત

america 9 people died in plane crash in south dakota in usa

અમેરિકામાં ભયાનક દુર્ઘટના સામે આવી છે. અમેરિકાના સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ થયું. સ્થાનિક મીડિયા અનુસાર પ્લેનમાં કુલ 12 લોકો સવાર હતાં જેમાંથી 9 લોકોના મૃત્યુ થયેલ છે જયારે 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ