અમદાવાદ / રખડતા ઢોરની અડફેટથી મૃત્યુ પામેલા યુવકના પરિવારને AMCએ ચૂકવ્યું રૂ.5 લાખનું વળતર, કોર્ટને કહ્યું તમામ ઝોનમાં 21 ટીમો કામે લગાડી દીધી

AMC paid Rs 5 lakh compensation to family of youth killed by stray cattle

થોડા દિવસ અગાઉ અમદાવાદના નિકોલમાં રખડતા ઢોરે અડફેટે લેતા ભાવિન પટેલ નામના યુવકનું નિધન થયું હતું. જે બાદ હાઇકોર્ટના કડક વલણ બાદ AMCએ મૃતકના પરિવારને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૃતકના પરિવારને 5 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ