તંત્રની નવી પહેલ / હવે મોડી રાતે અધિકારીઓ રસ્તા પર દેખાય તો ચોંકતા નહીં...! AMC કમિશનરે આપ્યા મોટા આદેશ

AMC Commissioner's order to the officer

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં નાઈટ રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત AMC કમિશનરે અધિકારીઓને રાત્રે 10 વાગ્યા પછી શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લેવાનો આદેશ કર્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ તમામ અધિકારીઓને નાઈટ રાઉન્ડના આદેશ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ