આગાહી / કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel predicts fresh rain in between summer heat

આકરા ઉનાળા વચ્ચે હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી આપી છે. આગામી 13 એપ્રિલ બાદ રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. એટલે કે બે દિવસ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. ત્યારે અમદાવાદમાં હજુ પણ પારો 40ને પાર છે. જો કે નોર્થ-સાઉથથી આવતાં પવનોમાં ભેજનું પ્રમાણ હોવાંથી ગરમીથી થોડી રાહત પણ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ