ટેક્નોલોજી / લ્યો બોલો, હવે હિંદીમાં વાત કરશે એલેક્સા, આ ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે ડિવાઇસ

Amazon Alexa to soon get support for Hindi language

સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ કરતા લોકો ગુગલના ગુગલ આસીસ્ટન્ટ,એપલના સીરી કે અમેઝોનના એલેકસા જેવા વર્ચ્યુઅલ આસીસ્ટન્ટથી પરિચિત છે અને તેનો યુઝ પણ કરતા હોય છે. ગુગલ આસીસ્ટન્ટ અનેક ભાષામાં તમારી સાથે વાત કરી શકે છે અને તમારી ડિમાન્ડ મુજબ માહિતી પુરી પાડે છે. ભારતના વિશાળ માર્કેટ અને કરોડો યુઝર્સને ધ્યાનમાં રાખીને હવે એમેઝોનની ટીમ એલેકસાને હિન્દી સહિતની ભાષાથી સજ્જ કરવા કામ કરી રહ્યા છે. અમેઝોનના વોઇસ બેઝડ વર્ચ્યુઅલ આસીસ્ટન્ટ એલેકસાથી સજજ સ્પીકર ખાસ્સા લોકપ્રિય છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ