રાજરમત / ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર સક્રિય, ડીસામાં જાણો કઈ પાર્ટીને આપી ચેતવણી

Alpesh Thakor active before assembly elections

અલ્પેશ ઠાકોરે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે ઠાકોર સમાજની અવગણના થઇ રહી, એટલે ભાજપ-કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા એક રીતે ચેતવણી આપી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ