મનોરંજન / રણબીર કપૂરની આ વાત સાંભળીને પોતાના આંસુ ના રોકી શકી આલિયા ભટ્ટ

alia-bhatt-in-teary-eyes-when-ranbir-kapoor-gave-speech-at-zee-cine-awards

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પ્રેમની ચર્ચા હાલ ચારે બાજુ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ એક ઓવર્ડ ફંક્શનમાં રણબીર કપૂરની વાત સાંભળીને આલિયા પોતાના આંસુ રોકી શકી નહતી. જાણો એવું તો શું કહી દીઘુ રણબીરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ