VIRAL / BF રણબીર સાથે નહી પરંતુ પોતાના ગર્લગેંગની સાથે આલિયાએ સેલિબ્રેટ કર્યો બર્થ ડે

alia bhatt celebrated her birthday with friends

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે 15મી માર્ચે એટલે કે આજે પોતનો 27મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.આલિયાએ બહેન શાહિન તથા આકાંક્ષા રંજન સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનની ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આલિયા બે કેક કાપતી જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ