બોલિવૂડ / આલિયા અને રણબીરના લગ્ન થઈ ગયા નક્કી, તારીખ અને મહિનાનો આ શખ્સે કર્યો ખુલાસો

Alia and Ranbir reveal the date, date and month of the couple who were married

હાલ બોલિવૂડમાં લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે આગળ વર્ષે દીપિકા અને રણવીર લગ્ન બાદ ઘણા સમયથી અટકળો મુકાતી હતી કે આલિયા રણબીર પણ લગ્ન કરશે પરંતુ હવે આ સમયનો અંત આવ્યો છે. ઓપન મેગેજીનના એક આર્ટીકલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આલિયા રણબીર ડીસેમ્બરમાં લગ્ન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ