ચેતો / Paytm વાપરતી વખતે આ ભૂલ તો ક્યારેય ન કરતાં, નહીંતર એકાઉન્ટમાં એક પણ રૂપિયો નહીં બચે

Alert for Paytm customer as they may suffer from KYC fraud

નેટફ્લિક્સની સીરિઝ 'જામતાડા' હાલ ચર્ચામાં છે. દેશભરમાં થયેલાં અનેક ઓનલાઈન ફ્રોડના તાર ઝારખંડના જામતાડા જિલ્લાથી જોડાયેલા છે. આ સીરિઝ એવી જ કેટલીક રિયલ ઘટનાઓ પર આધારિત છે. આવી ફિલ્મો અને બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ તરફથી ચલાવવામાં આવતા જાગૃતિ અભિયાનોને કારણે હવે લોકો ઓનલાઈન ફ્રોડ પ્રત્યે વધુને વધુ સજાગ થઈ રહ્યા છે. જોકે, તેમ છતાં નવી નવી ટ્રિક અપનાવી હેકર્સ લોકોને છેતરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ