VIDEO / ક્યાં છે દારૂબંધી? સુરતમાં મનપા અધિકારીઓ માણી રહ્યા છે ખુલ્લેઆમ દારૂની મહેફિલ જુઓ

Alcohol prohibited in gujarat surat municipal corporation officer liquor party video viral

સરકારી અધિકારીઓને નિયમો લાગૂ નથી પડતા કે તેમને નિયમોની કંઈ પડી જ નથી? દારૂબંધી વાળા ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે. પોલીસના નાક નીચે દારૂ વેચાય છે અને સરકારી અધિકારીઓ દારૂની મહેફિલો માણે છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગયેલા દેખાઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ