તહેવાર / અખાત્રીજના દિવસે ભૂલથી પણ ના કરો આ કામ, લક્ષ્મીજી થશે કોપાયમાન

akshaya-tritiya-2019-do-not-do-these-common-mistakes-during-akshaya-tritiya-pooja

હિંદૂ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું ખાસ મહત્વ હોય છે. શુભ કામ કરવા માટે પણ આ દિવસને ખાસ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે નવુ વાહન, નવુ ઘર અને સોનું ખરીદવાથી પરિવારના લોકો પર મા લક્ષ્મીની કૃપા  વરસતી રહે છે. પરંતુ કેટલીક બાબતો એવી પણ છે જેનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. જો અખાત્રીજના દિવસે આ ભૂલ થાય તો મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ