VIRAL / VIDEO:4-4 સુપરસ્ટાર્સને વેટ કરાવીને લેટ પહોંચનારા રણવીર સાથે અક્ષયે કરાવ્યુ આવું કામ

akshay and ajay pulled ranveer leg when he reached late

રોહિત શેટ્ટીના કૉપ યૂનિવર્સની ત્રીજી ફિલ્મ 'સૂર્યવંશી' નું ટ્રેલર લાંબા સમય પછી રિલીઝ થઇ ગયુ છે. આ કૉપ ડ્રામામાં ખેલાડી અક્ષય કુમાર પોલિસ ઑફર બન્યો છે. 4 મિનિટથી પણ આ લાંબા ટ્રેલરને ઓડિયન્સનો શાનદાર રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન આ ફ્રેન્ચાઇઝીની પહેલી 2 ફિલ્મોના સુપરસ્ટાર પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ