IND vs NZ / મુંબઈમાં જન્મેલા ન્યૂઝી.ના એજાઝ પટેલે મુંબઈમાં જ ઈતિહાસ રચ્યો, એક ઇનિંગમાં 10 વિકેટ ખેરવી કુંબલેની બરાબરી કરી

AJAZ PATEL MUMBAI born bowler took all 10 wickets of indian team during mumbai test

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે મુંબઇના જ એક બોલરે ઇતિહાસ રચી દીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ