કલેક્શન / 'છપાક'ને પછાડી વર્ષની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની શકે છે અજયની 'તાનાજી', કરી રહી છે જબરદસ્ત કમાણી

Ajay Devgns film set to be decade's first blockbuster

'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર' આ વર્ષની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની શકે છે. પહેલાં દિવસે 15 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન બાદ બીજા દિવસે અજય દેવગણની ફિલ્મે જોરદાર કમાણી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ