બોલિવૂડ / અજય દેવગણના ફેન્સ માટે સારાં સમાચાર, તેની આ ફિલ્મ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Ajay Devgn Bhuj The Pride Of India Might Get Ott Release

સલમાન ખાનની રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ અને અક્ષય કુમારની લક્ષ્મીબમ બાદ હવે અજય દેવગણની આગામી ફિલ્મ ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા પર ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ થવાના સમાચારઆવી રહ્યાં છે. કોરોનાને કારણે દેશમાં જે રીતની સ્થિતિ છે, તેને જોતા મેકર્સ હવે ફિલ્મોની રિલીઝ માટે રોકી રાખવા માગતા નથી અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ