નેટવર્કની સમસ્યા / જીઓ બાદ હવે વધુ એક કંપનીનાં કોલ અને ઈન્ટરનેટ ઠપ્પ, દેશનાં આ મોટાં શહેરોમાં નેટવર્કના ધાંધીયા

airtel network reportedly facing issues in multiple regions

Airtelનું નેટવર્ક દિલ્હી, જયપુર, કોલકત્તા જેવા દેશના ઘણા શહેરોમાં ડાઉન છે. એરટેલનુ નેટવર્ક ઠપ થયાની ફરિયાદ યુઝર્સ સતત સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે. ટ્વિટર પર #AirtelDown ટ્રેન્ડ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ