ટેલિકોમ / Airtel ગ્રાહકો માટે લાવ્યું બે નવા પ્લાન, 4 લાખના ઈન્શ્યોરન્સ સાથે મળશે આવા જોરદાર બેનિફિટ

Airtel Brings Rs. 279, Rs. 379 Prepaid Recharge Plans With Up to 84 Days Validity

ડિસેમ્બરમાં ટેરિફ વધારા પછી, ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા અને વધુ બેનિફિટવાળા પ્લાન લઈને આવી રહી છે. કંપનીઓ ઈચ્છે છે કે, પ્રીપેડ પ્લાન્સ મોંઘા થયા બાદ તેમના સબસ્ક્રાઈબરમાં ઘટાડો ન થાય. જેથી કંપનીઓ નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. હવે એરટેલ તેના ગ્રાહકો માટે 279 રૂપિયા અને 379 રૂપિયાના બે નવા પ્રીપેડ પ્લાન લઈને આવ્યું છે. ચાલો જાણીએ તેના બેનિફિટ્સ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ