ઘરવાપસી / 27 જાન્યુઆરી TATA માટે મોટો દિવસ, 'મહારાજા'ની ઘરવાપસી, સત્તાવાર હાથમાં આવશે કમાન

air india to be handed over to tata group on 27 january 2022

એર ઈન્ડિયાની ઘરવાપસીનો સમય આવી ગયો છે. દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને લગભગ બે દિવસ બાદ એટલેકે 27 જાન્યુઆરીએ ટાટા ગ્રુપને સોંપી દેવામાં આવશે. આ ડીલની બાકી વધેલી ઔપચારિકતાઓ આગામી થોડા દિવસમાં પૂર્ણ થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ