લૉકડાઉન / UAEમાં ફસાયેલા ભારતીય આજે પહોંચશે સ્વદેશ, અબૂ ધાબી પહોંચ્યું પહેલુ વિમાન

air india express flight reaches abu dhabi return with the first batch of nris

આ વિમાન UAEમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લેવા માટે ગુરુવારે બપોરે 12 વાગ્યે 30 મીનિટ પર કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયું. સત્તાવાર સૂત્રો પ્રમાણે પાંચ દિવસની અંદર 2000 લોકો 13 વિમાનોમાં બેસીને રાજ્ય પહોંચશે. આ દરમિયાન એરપોર્ટ પર થર્મલ તપાસથી લઇને બાદમાં એમને ક્વોરન્ટીન સુધીની વ્યવસ્થા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ