બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / air india arranged a special flight because errors in ticket booking system

સરાહનીય / ટાટા ગ્રુપની એરલાઇન્સે માત્ર 6 લોકો માટે ઉડાવ્યું સ્પેશ્યલ પ્લેન, કારણ જાણીને તમે પણ કહેશો આને કે'વાય સર્વિસ

Khevna

Last Updated: 02:40 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે એટલે કે 27 માર્ચનાં રોજ ટિકિટિંગ સિસ્ટમમાં ખામીને કારણે એર ઇન્ડિયાએ દિલ્હીથી ભોપાલ માટે માત્ર 6 યાત્રીઓ માટે સ્પેશિયલ ફ્લાઈની વ્યવસ્થા કરી હતી.

  • ટિકિટિંગ સિસ્ટમમાં ખામીને કારણે એર ઇન્ડિયાએ આપવું પડ્યું સ્પેશિયલ વિમાન 
  • રવિવારે દિલ્હીથી ભોપાલ માટે ઉડી સ્પેશિયલ ફ્લાઈટ 
  • એર ઇન્ડિયા હવે ટાટા ગ્રુપની છે, જે પહેલા સરકારી કંપની હતી 

એર ઇન્ડિયાનાં ટિકિટિંગ સિસ્ટમમાં ટેકનીકી સમસ્યાઓને કારણે યાત્રીઓએ એ ફ્લાઈટની ટીકીટો ખરીદી લીધી, જે છે જ નહી. કંપનીને જાણ થતા જ ભૂલ સુધરી ગઈ અને ટિકિટ બૂક કરી ચુકેલા યાત્રીઓ દિલ્લી અને ભોપાલ એરપોર્ટ પહોંચવા લાગ્યા, તો ત્યાં એર ઇન્ડિયાનાં અધિકારી હેરાન રહી ગયા. 

જ્યારે AI 481નાં યાત્રીઓ પહોંચ્યા એરપોર્ટ 
એઆઈ 481 ફ્લાઈટ દિલ્હીથી ભોપાલ અને પછી પુના જાય છે. જોકે રવિવારે આ ફ્લાઈટ હતી નહી અને છતાં પણ વેબસાઈટ પર તેની ઉપલબ્ધતા બતાવવામાં આવી હતી. યાત્રીઓએ ટિકિટ પણ બુક કરાવી લીધી હતી અને રવિવારે તેઓ દિલ્હી અને ભોપાલ એરપોર્ટ પહોંચવા લાગ્યા. ત્યારે વેબસાઇટની આ સમસ્યાની જાણ થઇ. 

યાત્રીઓએ બુક કરાવી લીધી હતી રિટર્ન ટિકિટ 
દિલ્હી એરપોર્ટ પર છ યાત્રીઓ માટે એક પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેણે દિલ્હીથી બપોરે ઉડાન ભરી. એ જાણ ન થઇ શકી કે માત્ર છ યાત્રીઓ માટે અલગ વિમાન કેમ મોકલવામાં આવ્યું. શું માત્ર છ યાત્રીઓએ જ ટિકિટ લીધી હતી કે બીજા યાત્રીઓને બીજા પ્લેનમાં એડજસ્ટ કરવામાં આવ્યા હતા. 49 યાત્રીઓએ ભોપાલથી પુનાની યાત્રા કરી હતી. તેઓ બધા એક વિવાહમાં સામેલ થવા જઈ રહ્યા હતા. જોકે પહોંચવામાં તેમને .45 કલાક લાગ્યા હતા. યાત્રીઓએ રિટર્ન ટિકિટ પણ બૂક કરાવી હતી, એટલા માટે પુનાથી ભોપાલ માટે 18 અને ભોપાલથી દિલ્હી માટે 44 યાત્રીઓ માટે ફ્લાઈટની વ્યવસ્થા કરવી પડી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ