વિવાદ / રાતો રાત એર ઇન્ડિયાએ 50 પાયલોટ્સને નોકરીમાંથી કાઢી મુકતા હોબાળો

Air India 50 pilots terminated without notice period

પાયલોટોનો આરોપ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઇનિંગ એન્ડ પર્સનલ દ્વારા થયેલી આ કાર્યવાહી ગેરવ્યાજબી છે. તેમણે આ મુદ્દે એર ઇન્ડિયા મેનેજમેન્ટને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ઇન્ડિયન કોમર્શયલ પાયલોટ્સ એસોસિએશને આ મુદ્દે એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર રાજીવ બંસલને આ મુદ્દે એક પત્ર લખ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x