સારા સમાચાર / AIIMSમાં આજથી શરૂ કરાશે સ્વદેશી COVAXINનું હ્યુમન ટ્રાયલ, આ રીતે કરાવી શકાશે રજિસ્ટ્રેશન

aiims delhi to begin vaccine protocols this is the phase 1 of the human trials on covaxin

AIIMS દિલ્હીમાં સ્વદેશી વેક્સીન COVAXINનું હ્યુમન ટ્રાયલ આજથી એટલે કે 20 જુલાઈથી શરૂ થશે. શનિવારે દિલ્હી AIIMSની એથિક્સ કમિટીએ કોરોના વેક્સીન COVAXINના હ્યુમન ફેઝ -1ના ટ્રાયલને મંજૂરી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ