Coronavirus / અમદાવાદમાં છેલ્લાં એક સપ્તાહમાં સરેરાશ રોજના 180 કેસ, શું શહેરમાં કેસ વધવાનું આ છે કારણ?

Ahmedabads Covid 19 testing rate highest in the country

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ 19ના ટેસ્ટમાં વિક્રમજનક 4197 જેટલો રેટ હાંસલ કર્યો છે. અર્થાત દર 10 લાખ લોકોએ તોતિંગ 4197 ટેસ્ટ થયા છે. આ આંકડો આખા દેશમાં સૌથી વધારે છે. આ કારણોસર વધારે ટેસ્ટ થવાને કારણે શહેરમાં કેસની સંખ્યા વધારે જણાય છે જયારે હકીકતમાં દેશના અન્ય ભાગોમાં પણ મોટી સંખ્યામાં કેસીસ છે પણ તે ટેસ્ટ ન થવાને લીધે સત્તાવાર રીતે જાહેર નથી થયા એવું નિષ્ણાતોનું માનવું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ