ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Shu Plan / ગૅમના શૉખીનો માટે અમદાવાદની અનોખી રેસ્ટોરન્ટ

અમદાવાદમાં લોકો ખાવાના ગજબ શૉખીન હોય છે એટલે તમને કોઈ પણ પ્રકારની રેસ્ટોરન્ટ અહીં મળી રહે છે. જો કે આજે અમે તમને એક એક એવી રેસ્ટોરન્ટ બતાવવા જઈ રહ્યાં છે જે ખાસ વીડિયો ગૅમના શૉખીન માટે છે. જી હા, અહીં તમને ગૅમ રમવા પણ મળે છે અને ટેસ્ટી ફૂડ પણ... તો જાણો આજના Shu Plan માં આ અનોખી રેસ્ટોરન્ટ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ