ત્રિપલ તલાક / અમદાવાદમાં પતિએ ત્રિપલ તલાક આપતાં પરણિતાએ આત્મહત્યાનો પ્રયાશ કર્યો

Ahmedabad triple talaq woman commits suicide

ત્રણ તલાક બીલ પાસ થયાના બીજા જ દિવસે અમદાવાદમાંથી ચોંકાનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પતિએ તલાકની ધમકી આપતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પતિએ ઘરના EMI માટે મહિલા પાસે પૈસાની માગ કરી હતી. મહિલાનો આક્ષેપ છે કે, પતિ તલાકની ધમકી આપી અને પૈસાની માગ કરતો હતો. ત્યારે પતિના ત્રાસના કારણે મહિલાએ અંતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ