અમદાવાદ / ગરીબોનું કોણ? SVP હોસ્પિટલમાં એપોલો ફાર્મસીની મોનોપોલી, જેનરિક સ્ટોર થોડા કલાક માટે જ

 Ahmedabad SVP hospital dugs store can not open 24 hours

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વી.એસ. હોસ્પિટલના પ્રાંગણમાં રૂા. 750 કરોડના ખર્ચે અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ ( SVP Hospital )  બનાવાઇ છે. આ હોસ્પિટલ તેના લોકાર્પણ બાદથી સતત એક યા બીજા વિવાદમાં સપડાઇ રહી છે. અગાઉ આ હોસ્પિટલ પાણી લીકેજ, યુટીલિટી બિલ્ડિંગમાં પીઓપીની છત તૂટી પડવી, સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી, હોસ્પિટલના મૂળ ટેન્ડરને રિવાઇઝડ કરી રૂા. 40 કરોડનો વધારો કરવો વગેરે મામલે વિવાદાસ્પદ બની ચૂકી છે હવે દવાનાં ધાંધિયાંનો નવો વિવાદ ઊભો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ