બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad rural SOG arrested land mafia involved in 7 crimes

ક્રાઈમ / અમદાવાદ SOGએ ભૂમાફિયા નિરજ ઝવેરીને દિલ્લીમાંથી ઝડપ્યો, 7 ગુનામાં વોન્ટેડ, કરોડોની પચાવી હતી જમીન

Dinesh

Last Updated: 06:07 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીમાંથી નિરજ ઝવેરીને SOGએ દબોચી લીધો, જે આરોપી 7 ગુનામાં વોન્ટેડ હતો અને અંગુઠાના ખોટા લેબ રિપોર્ટ બનાવી કરોડોની જમીન પચાવી પાડી હતી

  • 7 ગુનામાં ફરાર ભૂમાફિયા ઝડપાયો
  • દિલ્લીમાંથી નિરજ ઝવેરીની ધરપકડ
  • કરોડોની જમીન પચાવવાના કેસમાં ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય SOGએ 7 ગુનામાં સંડોવાયેલા ભૂમાફિયાની ધરપકડ કરી છે, દિલ્લીમાંથી નિરજ ઝવેરીને SOGએ દબોચી લીધો છે, જે આરોપી 7 ગુનામાં વોન્ટેડ હતો. તમને જણાવી દઈએ કે, અંગુઠાના ખોટા લેબ રિપોર્ટ બનાવી કરોડોની જમીન પચાવી હતી. 

પોલીસ અધિકારીનું નિવેદન 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નિરજ ઝવેરી નામના એક ચિટરને પકડેલો છે તેમણે કહ્યું કે, જેના ઉપર આ જિલ્લાના સાત ગુના દાખલ થયેલા છે તેમજ આ ડિટેઈલ્સમાં પ્લાન કરતો હતો. તેમજ તેના સાગિરત ઘનશ્યામ સોલંકી જેને અગાઉ એરેસ્ટ કર્યો હતો, આ લોકો જમીન માલિકની ખોટી સહી કરી અથવા ડોક્યુમેન્ટ પરથી સહી સ્કેન કરી ખોટો દસ્તાવેજ ઉભો કરતા હતાં

'આરોપી સિવિલ કેસ પણ કરી દેતા હતાં'
પોલીસ અધિકારી જણાવ્યું કે, ખોટા દસ્તાવેજ બનાવી મૂળ માલિક પર સિવિલ કેસ પણ કરી દેતા હતાં એટલે સિવિલ કેસના કારણે જ્યારે જમીન માલિકના ઘરે નોટિસ આવે ત્યારે ખબર પડે કે ખોટા દસ્તાવેજના કારણે છેતરપિંડી થઈ છે અને આ આરોપી પ્રોપટીના માલિક જોડેથી પૈસા પણ પડાવતા હતાં. આ આરોપીઓ પર સાત કેસ દાખલ કરવામાં આવ્યા છે. આરોપી નિરજ ઝવેરી વ્યવસાયે બિલ્ડર છે પરંતુ ફટાફટ બિલ્ડર થઈ જવા માટે આ કિમિયો અપનાવ્યો હતો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ