અમદાવાદ / માહોલ ગરમ છે: પોલીસ કમિશનર 100 ગાડી લઈને દરોડા પાડવા માટે નીકળ્યા, મેગા રેડની અફ્વાથી દારૂના અડ્ડાઓ ટપોટપ બંધ

Ahmedabad Rumors of Mega Red shut down liquor bars

અમદાવાદ પોલીસ ઓપરેશન ક્લીનઅપના સિક્રેટ ઓપરેશનથી અજાણ હોવાના કારણે અનેક તર્ક વિતર્કો લગાવી રહ્યા હતા. જેના પગલે તમામ દારૂના અડ્ડા બંધ કરી દેવા દેવાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ